File size: 14,377 Bytes
37e763c

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
21
22
23
24
25
26
27
28
29
30
31
32
33
34
35
36
37
38
39
40
41

license: cc-by-4.0
language:
- gu
tags:
- bert
datasets:
- L3Cube-IndicNews
widget:
- text: "જેલમાં બંધ ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને યાદ કરી છે. સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી જ એક પત્ર લખ્યો છે. તસવીર સોશિયલ મીડિયાજેલમાં બંધ ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરે ફરી એકવાર બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસને યાદ કરી છે. સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી જ એક પત્ર લખ્યો છે, જેમાં તેણે અભિનેત્રીને બેબી કહીને સંબોધી છે. આ પહેલા પણ સુકેશ ચંદ્રશેખરે પોતાના પત્રોમાં જેકલીનનો ઉલ્લેખ કરી ચુક્યો છે અને તેને તને પ્રેમ કરતો હોવાનું પણ કહ્યું હતું. સુકેશ ચંદ્રશેખર દિલ્હીની તિહાર જેલમાં બંધ છે અને તેના પર 200 કરોડની મની લોન્ડરિંગનો કેસ નોંધાયેલો છે. આ મામલામાં જેકલીન ફર્નાન્ડિસથી લઈને ઘણી અભિનેત્રીઓના નામ સામે આવ્યા હતા. તપાસ એજન્સી દ્વારા જેકલીનની અનેકવાર પૂછપરછ પણ કરવામાં આવી છે.સુકેશ ચંદ્રશેખરે આ પત્ર તેમના જન્મદિવસ 25 માર્ચે લખ્યો હતો. સુકેશ ચંદ્રશેખરે પત્રમાં તેણે જેકલીનને બેબી ગણાવી હતી અને લખ્યું હતું કે, તે તેને મિસ કરી રહ્યો છે. ઠગે લખ્યું છે કે, તેનો પ્રેમ તેનો જન્મદિવસ છે.સુકેશે લખ્યું કે- હતું કે , મારા બોમ્મા, મારા જન્મદિવસ પર હું તને ખૂબ જ યાદ કરું છું. હું મારી આસપાસ તારી ઊર્જા અનુભવું છું. મારી પાસે કોઈ શબ્દો નથી, પરંતુ હું જાણું છું કે મારા માટેનો તારો પ્રેમ ક્યારેય સમાપ્ત નહીં થાય. હું જાણું છું કે, તારા સુંદર હૃદયમાં શું છે. મને પુરાવાની જરૂર નથી અને મારા માટે જે મહત્વનું છે તે તારો પ્રેમ છે, બેબી. - સુકેશ ચંદ્રશેખરઠગ સુકેશે કર્યો દાવોતેના જન્મદિવસની નોંધમાં, સુકેશે દાવો કર્યો હતો કે, તેના ઘણા ચાહકો છે જે તેને પત્ર લખે છે. તેના જન્મદિવસ નિમિત્તે તેમને સેંકડો પત્રો મળ્યા છે. જેકલીનની સાથે મહાઠગે તેના ચાહકો અને મિત્રોનો પણ આભાર માન્યો હતો.સુકેશે આગળ લખ્યું- તુ જાણે છે ને, ભલે ગમે તે થઈ જાય, હું હંમેશા તારા માટે ઉભો રહ્યો છું. લવ યુ માય બેબી, મને તારું દિલ આપવા બદલ આભાર. મારા જન્મદિવસની શુભેચ્છાઓ માટે હું મારા બધા સમર્થકો અને મિત્રોનો પણ આભાર માનું છું. મને સેંકડો પત્રો મળ્યા છે, અભિનંદન. હું ધન્ય અનુભવું છું, આભાર. - સુકેશ ચંદ્રશેખરહોળી પર પણ લખવામાં આવ્યો હતો પત્રઉલ્લેખનીય છે કે, આ પહેલા સુકેશે હોળીના તહેવારે પણ એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં જેક્લીનનો ઉલ્લેખ કરીને તેણે કહ્યું હતું કે, મારી સુંદર જેકલીનને હોળીની શુભેચ્છા. તેણે તેના જીવનમાં તમામ રંગોને મિશ્રિત કર્યા છે. હું વચન આપું છું કે, હું તેને બધી ખુશીઓ આપીશ.જેકલીન ફર્નાન્ડિસ પર શું છે આરોપ?નોંધપાત્ર રીતે, જેકલીન ફર્નાન્ડિસ પર આરોપ છે કે, તે તમામ સત્ય જાણતી હોવા છતાં સુકેશ ચંદ્રશેખરના સંપર્કમાં હતી. તેણે તેની પાસેથી ઘણી મોંઘી ભેટ લીધી હતી. બંને વચ્ચે અફેર હોવાની વાત પણ સામે આવી હતી. આ કેસમાં નોરા ફતેહીની પણ પૂછપરછ કરવામાં આવી હતી."

- text: "સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની એજીએમ ખંઢેરી નજીકના આધુનિક ક્રિકેટ સ્ટેડીયમ ખાતે મળી હતી જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના તમામ ક્રિકેટ એસોસીએશનના સભ્ય, ગવર્નીગ કમીટીના હોદ્દેદારો અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. ફાઈલ તસવીરRajkot Cricket Stadium Name Change: અમદાવાદ બાદ રાજકોટ ખંઢેરી સ્ટેડિયમનું નામ બદલવામાં આવ્યું છે. ખંઢેરી સ્ટેડિયમને નિંરજન શાહ સ્ટેડિયમ નામ આપવામાં આવ્યું છે. SCA સ્ટેડિયમ હવે નિરંજન શાહ નામથી ઓળખાશે. 1987માં પેહલી આંતરરાષ્ટ્રીય વન ડે મેચ લાવવામાં શાહની મુખ્ય ભૂમિકા હતી. ગઈકાલે સોરાષ્ટ્ર ક્રિકેટ એસસિયેશન AGMની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો. નિરંજન શાહ 2 વખત BCCI ના સેક્રેટરી રહી ચૂક્યા છે અને તેમના જ પ્રયાસોથી આ નવું સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે. જે લોર્ડ્સના મેદાન જેવું લાગે છે.સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનની એજીએમ ખંઢેરી નજીકના આધુનિક ક્રિકેટ સ્ટેડીયમ ખાતે મળી હતી જેમાં સૌરાષ્ટ્ર-કચ્છના તમામ ક્રિકેટ એસોસીએશનના સભ્ય, ગવર્નીગ કમીટીના હોદ્દેદારો અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. સંચાલીત આ ક્રિકેટ સ્ટેડીયમનું નામકરણ ‘નિરંજન શાહ’ કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો. હવેથી રાજકોટનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડીયમ ‘નિરંજન શાહ’ સ્ટેડીયમ તરીકે ઓળખાશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ક્રિકેટ જગતમાં નિરંજનભાઇ શાહનું પાયાથી યોગદાન છે.1987માં સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ રાજકોટ લાવવાનો શ્રેય નિરંજન શાહનેબે દાયકા પહેલા તમામ આંતરરાષ્ટ્રીય મેચ રેસકોર્ષ મેદાનમાં રમાતા હતા. 1987માં સૌ પહેલો આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ રાજકોટ લાવવાનો શ્રેય નિરંજન શાહને જાય છે. રેસકોર્ષથી માંડી ખંઢેરી પાસેના ક્રિકેટ સ્ટેડીયમ સુધીની સફરના તેઓ મુખ્ય સારથી બન્યા છે. રેસકોર્ષથી માંડી હવે ખંઢેરી પાસેના ક્રિકેટ સ્ટેડીયમમાં અનેક ક્રિકેટ સિતારા તૈયાર થયા છે અને હજુ તૈયાર થઇને રાષ્ટ્રીય ટીમમાં પહોંચી રહ્યા છે. તેઓ માટેની સુવિધામાં નિરંજનભાઇ શાહ સતત વધારો કરતા રહ્યા છે. છેલ્લા વર્ષોમાં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની ટીમે વિજયી છલાંગ લગાવી છે.સૌરાષ્ટ્ર સૌપ્રથમ વખત રણજી ટ્રોફી ચેમ્પીયન બન્યુ હતું. હાલ ક્રિકેટ વિશ્વ કપ ચાલી રહ્યો છે ત્યારે જ આ સ્ટેડીયમનું નામકરણ થતા પૂરા દેશમાંથી અભિનંદન અને શુભેચ્છાનો વરસાદ શરૂ થયો છે. નિરંજન શાહે પાંચ દાયકા સુધી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના સેક્રેટરી તરીકે સેવા આપી છે. તો રાજકોટના ગૌરવની જેમ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ ઓફ ઇન્ડીયા (બીસીસીઆઇ)ના સેક્રેટરી તરીકે બે વખત કામ કર્યુ છે. તેમની આ ક્રિકેટ જગત ખાતેની સુવર્ણ યાત્રાની યાદી રૂપે પૂરા એસો. દ્વારા આજે આ ગૌરવભર્યો નિર્ણય લેવામાં આવ્યો છે અને નામકરણનો ઠરાવ કરાતા પૂરા સૌરાષ્ટ્રના જુદા જુદા ક્રિકેટ એસો.માં ખુશીની લાગણી છવાઇ ગઇ છે."

## Gujarati-Doc-Topic-BERT
Gujarati-Doc-Topic-BERT model is an IndicSBERT(l3cube-pune/gujarati-sentence-bert-nli) model fine-tuned on Gujarati documents from the L3Cube-IndicNews Corpus [dataset link]https://github.com/l3cube-pune/indic-nlp.

This dataset consists of sub-datasets like LDC (Long Document Classification), LPC (Long Paragraph Classification), and SHC (Short Headlines Classification), each having different document lengths.

This model is trained on a combination of all three variants and works well across different document sizes.

More details on the dataset, models, and baseline results can be found in our [paper]https://arxiv.org/abs/2401.02254

Citing:

@article{mirashi2024l3cube,
title={L3Cube-IndicNews: News-based Short Text and Long Document Classification Datasets in Indic Languages},
author={Mirashi, Aishwarya and Sonavane, Srushti and Lingayat, Purva and Padhiyar, Tejas and Joshi, Raviraj},
journal={arXiv preprint arXiv:2401.02254},
year={2024}

Other document topic models for different Indic languages are listed below:

Hindi-Doc-Topic-BERT

Bengali-Doc-Topic-BERT

Marathi-Doc-Topic-BERT

Telugu-Doc-Topic-BERT

Tamil-Doc-Topic-BERT

Kannada-Doc-Topic-BERT

Odia-Doc-Topic-BERT

Malayalam-Doc-Topic-BERT

Punjabi-Doc-Topic-BERT